Skip to main content
Settings Settings for Dark

ભારત સશસ્ત્ર દળોને આર્ટિફીશયલ ઈન્ટલીજન્સથી સજ્જ કરવાની તૈયારીમાં

Live TV

X
  • રક્ષા ઉત્પાદન સચિવ અજય કુમારે આપી માહિતી

    રશિયા - ચીન અને અમેરિકા બાદ ભારત પોતાના સશસ્ત્ર દળોને આર્ટિફીશયલ ઈન્ટલીજન્સથી સજ્જ કરવાની તૈયારીમાં છે. આ નિર્ણય સશસ્ત્ર દળોના સંચાલનની તૈયારીને ઉત્તેજનઆપવાના ઉદ્દેશથી લેવાયો છે. રક્ષા મંત્રાલયમાંથી મળેલી જાણકારી અનુસાર ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેઓ આ યોજનાના નિર્દેશો અને ઢાંચાને અંતિમ રૂપ આપશે. રક્ષા ઉત્પાદન સચિવ અજય કુમારે જણાવ્યું છે કે, ભવિષ્યમાં આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ દરેક ચીજને પ્રભાવિત કરવા જઈ રહી છે. તે આપણા સામાન્ય જીવનની જેમ યુદ્ધને પણ પ્રભાવિત કરશે. આ સમગ્ર બાબતનો વિચાર કરતાં ભારતે આ પગલાં ભર્યાં છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply