Skip to main content
Settings Settings for Dark

ભારે હિમવર્ષાથી ઉત્તર ભારતમાં જનજીવન થયું અસ્ત વ્યસ્ત

Live TV

X
  • હિમાચલપ્રદેશ, જમ્મુ કાશ્મીર તથા ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું

    ભારે હિમવર્ષાના કારણે હિમાચલપ્રદેશ, જમ્મુ કાશ્મીર તથા ઉત્તરાખંડમાં જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. ગઈકાલથી વાદળોની ભયાનક ગર્જના સાથે બરફ વર્ષા થઈ રહી છે. અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે કરા પણ પડ્યા છે. બરફ વર્ષાને કારણે ગઈકાલે પણ જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ આજે પણ બંધ રહ્યો છે. સિમલાથી લઈને મનાલી સુધીના રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. સિમલામાં એક ફૂટ સુધીનો બરફ વર્ષા થઈ હતી. જોકે આજે બરફ વર્ષાનું જોર ઘટતા લોકોને રાહત થઈ હતી. વહીવટી તંત્ર દ્વારા બરફને ખસેડી જનમાર્ગ ખૂલ્લો મૂકાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply