Skip to main content
Settings Settings for Dark

પ્રિયંકા ગાંધી વાડ્રાની પૂર્વી ઉત્તર પ્રદેશના મહાસચિવ તરીકે નિયુક્ત કરાઈ

Live TV

X
  • કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વી ઉત્તર પ્રદેશના મહાસચિવ તરીકે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમી ઉત્તર પ્રદેશના મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા છે

    લોકસભાની ચૂંટણી નજીક છે તમામ મોટા રાજકીય પક્ષો પોત-પોતાની રીતે તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વી ઉત્તર પ્રદેશના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમી ઉત્તર પ્રદેશના મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા છે. તો આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદની હરિયાણાના મહાસચિવ તરીકે નિમણુંક કરાઈ છે. જ્યારે કે.સી. વેણુગોપાલને સંગઠનના મહાસચિવનો કાર્યભાર સોંપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી આ નિમણુંક કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply