Skip to main content
Settings Settings for Dark

ભોપાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી

Live TV

X
  • મધ્યપ્રદેશના ભોપાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને મુખ્ય ચૂંટણી પંચ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જે અંગે જાણકારી આપતા રાજીવ કુમારે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા સીટ છે. પહેલીવાર વોટ કરનાર મતદાતાઓની સંખ્યા 18.86 લાખ છે.  

    જ્યારે 7.12 લાખ વૃદ્ધ મતદાતા છે જેમાંથી 6180 શતાયુ મતદાતા છે.  50 ટકા મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.  રાજ્યમાં 64 હજાર 523 મતદાન કેન્દ્રો હશે જેમાંથી  200 પોલિંગ સ્ટેશનોની કમાન મહિલાઓને સોંપવામાં આવશે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply