Skip to main content
Settings Settings for Dark

મતદાતા જાગૃતિમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા પર ઉપરાષ્ટ્રપતિએ વિચારો રજૂ કર્યા

Live TV

X
  • સંબોધનમાં તેમણે મતદાતા જાગૃતિમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે મતદાતાઓને જાગૃત કરવામાં મીડિયાના બદલાતા સ્વરૂપ સાથે તેની ભૂમિકા પણ બદલાઈ રહી છે.

    ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડૂએ દિલ્હીના આઈ.આઈ.એમ.સી. સભાગૃહમાં અટલ બિહાર વાજપેયી સ્મૃતિ વ્યાખ્યાનમાં સભાને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે મતદાતા જાગૃતિમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે મતદાતાઓને જાગૃત કરવામાં મીડિયાના બદલાતા સ્વરૂપ સાથે તેની ભૂમિકા પણ બદલાઈ રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply