Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશ: પિક-અપ વાન પલટી જતાં ગમખ્વાર અકસ્માત, 14 લોકોનાં થયાં મોત

Live TV

X
  • મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક પિક-અપ વાન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો.

    મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક પિક-અપ વાન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બડઝરના ઘાટમાં પિક-અપ વાનના ચાલકો ગાડી પર કાબૂ ગુમાવતા વાન પલટી ગઈ હતી. જેના કારણે 6 પુરૂષ અને 8 મહિલાઓના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો એક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. તો આ ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને શાહપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
apply