મસૂદ મામલે ભારતની રાજનૈતિક જીતઃ અરૂણ જેટલી
Live TV
-
નાણાંમંત્રી અને સંરક્ષણ મંત્રીએ પ્રધાનમંત્રીના પ્રયાસોની આપી જાણકારી
ભાજપે આજે પાર્ટીના કાર્યાલયમાં નાણામંત્રી અરૂણ જેટલી અને સુરક્ષા મંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં મસુદ જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરાતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસો અંગે જાણકારી આપતાં અરૂણ જેટલીએ કહ્યું હતું કે, આ દેશની કુટનીતિની જીત છે.
