મહાગઠબંધનના પક્ષો VVPATની પહોંચની ગણતરી સંબંધે આજે ચૂંટણી પંચને મળશે
Live TV
-
તેઓ તમામ વિધાનસભા મત વિસ્તારોમાંમાં લોટરીની પદ્ધતિથી પસંદ થયેલ 5 ટકા કેન્દ્રો ઉપર મતગણતરી VVPATથી કરવાની માંગણી કરશે.
મહાગઠબંધનના પક્ષો VVPATની પહોંચની ગણતરી સંબંધે આજે ચૂંટણી પંચને મળશે. તેઓ તમામ વિધાનસભા મત વિસ્તારોમાંમાં લોટરીની પદ્ધતિથી પસંદ થયેલ 5 ટકા કેન્દ્રો ઉપર મતગણતરી VVPATથી કરવાની માંગણી કરશે. વિપક્ષી નેતાઓની આ મુલાકાતમાં કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ, ગુલામનબી આઝાદ, તૃણમુલ કોંગ્રેસના ડિરેક ઓબેરેન, NCPના શરદ પવાર, માકપાના સીતારામ યેચુરી, સીપીઆઈના ડી.રાજા અને બસપાના સંતોષ ચંદ્ર મિશ્રા સહિત અનેક નેતાઓ સામેલ થાય તેવી સંભાવના છે.
