Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રમાં રાજ્યપાલના સરકાર બનાવવાના આમંત્રણ પર ભાજપની મોટી બેઠક

Live TV

X
  • રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીને સરકરા બનાવવા માટેનું આમંત્રણ મળ્યા પછી, હવે દરેકની નજર ભાજપની બેઠક પર છે

    રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી દ્વારા સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યા બાદ, હવે તમામની નજર આજે ભાજપની બેઠક પર છે. કોર કમિટીની આ બેઠકમાં પાર્ટી મહત્વનો નિર્ણય લેશે. સરકાર બનાવવાના દાવા અંગે નિર્ણય લેતા પહેલા ભાજપના નેતૃત્વની સૂચનાની રાહ જોવાશે. આ બેઠકમાં શિવસેનાની પણ રાહ જોવાઈ રહી છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply