Skip to main content
Settings Settings for Dark

મહેસૂલ અધિકારીએ કરદાતાઓના સહાયકની ભૂમિકા નિભાવવી જોઈએ : નિર્મલા સિતારમણ

Live TV

X
  • મહેસૂલ અધિકારીઓને કરદાતાઓ માટે 'સહાયક' ની ભૂમિકા નિભાવવા અને કર ચૂકવતાં કરદાતાઓમાં ભયની ભાવના ન આવે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું

    નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ભારતીય મહેસૂલ સેવાના 69 મા બેચના પાસ આઉટ આઉટ પરેડ સમારોહને સંબોધન કરતાં કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં મેં દેશના જુદા જુદા ભાગો મુલાકાત લીધી છે.અને હું ત્યાંના ટેક્સ અધિકારીઓને મળી હતી. મેં તેમને સંદેશ આપ્યો કે અમે સમર્થક છીએ. તેમણે કહ્યું કે આ યુવા અધિકારીઓ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના વહીવટને સંભાળવા માટેના ઉંબરે છે. તેમણે સરહદ પર દેશના વિવિધ કાયદા લાગુ કરવામાં અને આર્થિક મોરચે દેશની રક્ષા કરવામાં કસ્ટમ વિભાગની ભૂમિકાની પ્રશંસા કરી.

    આ પ્રસંગે, વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી માટે છ અધિકારીઓનું સન્માન કરાયું હતું. મિશેલ ક્યુની ડી-કોસ્ટાને શ્રેષ્ઠ પ્રદર્શન માટે નાણાં પ્રધાનનું ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. ભારતીય મહેસૂલ સેવાની આ બેચમાં 24 મહિલાઓ સહિત 101 અધિકારીઓ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply