Skip to main content
Settings Settings for Dark

આજે મિલાદુન નસીનું પર્વ, રાષ્ટ્રપતિએ શુભકામના પાઠવી

Live TV

X
  • આજના દિવસે ઈસ્લામ ધર્મના સંસ્થાપક પયગંબર હજરત મોહમ્મદનો જન્મ થયો હતો

    આજે મિલાદુન નસીનું પર્વ સમગ્ર દેશમાં હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. આજના દિવસે ઈસ્લામ ધર્મના સંસ્થાપક પયગંબર હજરત મોહમ્મદનો જન્મ થયો હતો. પયગંબર સાહેબનો જન્મ દિવસ ઈસ્લામી કેલેન્ડરના રબી ઉલ અબલ મહિનાની 12 તારીખે આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુએ આ અવસરે શુભકામના પાઠવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply