મહારાષ્ટ્રમાં સાત ઉમેદવારો રાજયસભામાં બિન હરીફ ચૂંટાયા
Live TV
-
મહારાષ્ટ્રમાં એનસીપીના વડા શરદ પવાર અને સામાજિક ન્યાય રાજ્યમંત્રી રામદાસ આઠવલે સહિત સાત ઉમેદવારો રાજ્યસભામાં બિન હરીફ ચૂંટાયા છે.
મહારાષ્ટ્રમાં એનસીપીના વડા શરદ પવાર અને સામાજિક ન્યાય રાજ્યમંત્રી રામદાસ આઠવલે સહિત સાત ઉમેદવારો રાજ્યસભામાં બિન હરીફ ચૂંટાયા છે. આ બે આગેવાનો ઉપરાંત ભાજપના ઉદયનરાજે ભોંસલે અને ભાગવત કરાડ, એનસીપીના ફૌજીયાખાન, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ રાજીવ સાતવ પણ બિનહરીફ ચૂંટાયા છે. ગઈકાલે મુંબઈમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
