મહારાષ્ટ્ર - દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને સોંપ્યુ રાજીનામું
Live TV
-
શિવસેના સાથે 50-50 ફોર્મ્યુલા પર કોઈ વાત થઈ જ નથી - ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઇકાલે મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું રાજ્યપાલશ્રીને સોપ્યુ હતુ. જો કે તેઓ કાર્યવાહક મુખ્યમંત્રી પદે રહેશે. દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતુ કે 5 વર્ષના કાર્યકાળમાં , અમે અનેક વિકાસ કામો કર્યા છે. અમારા કામને જોઈને જ લોકોએ એન.ડી.એ. ને પસંદ કર્યા હતા. તેમણે જણાવ્યુ કે ભાજપ દ્વારા શીવસેના સાથે વાતચીત માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પણ શીવસેના પોતાના , 50-50 ફોર્મુલા પર અડગ છે
