માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે લોન્ચ કરી સમગ્ર શિક્ષણ યોજના
Live TV
-
આ યોજનાનો લાભ પ્રિ સ્કૂલથી લઇ ધોરણ 12 ના વિદ્યાર્થીઓને મળશે
ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ખૂલવાની તૈયારી છે. તે પહેલાં દેશના માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે , સમગ્ર શિક્ષણ યોજના લોન્ચ કરી છે. આ યોજનાનો લાભ , પ્રિ સ્કૂલથી લઇ ધોરણ 12 ના વિદ્યાર્થીઓને મળશે. શાળાકીય શિક્ષણ માટે , આ એક નવી યોજના મૂકવામાં આવી છે.
