માયાવતીના પક્ષ બસપાએ 11 ઉમેદવારોની જાહેરાત કરી
Live TV
-
સપાએ ગાઝિયાબાદ પરથી ઉમેદવાર બદલ્યો
માયાવતીના પક્ષ બસપાએ 11 ઉમેદવારોની જાહેરાત કરી હતી, તો સપાએ ગાઝિયાબાદ પરથી ઉમેદવાર બદલ્યો છે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીને લઈને ,શિવસેનાએ ,પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. શિવસેનાની પ્રથમ યાદીમાં ,21 ઉમેદવારોના નામ છે. ભાજપ અને શિવસેના વચ્ચે ,થોડા દિવસો પહેલા જ ,કોર કમિટીની બેઠક મળી હતી. ત્યારબાદ ઉમેદવારોના નામ પર ,સહમતિ બની હતી. દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત, દક્ષિણ-મધ્ય મુંબઈથી રાહુલ શેવાલે, ઉત્તર-પશ્ચિમ મુંબઈથી ગજાનન કીર્તિકર, થાણેથી ,રાજ વિચારે, કલ્યાણથી શ્રીકાંત શિદે, રાયગઢથી અનંત ગિતે ,અને રત્નાગિરી-સિંધુદુર્ગથી વિનાયક રાઉતને ટિકિટ મળી છે. કોલ્હાપુરથી ,સંજય મંડલિક, નાસિકથી ,હેમંત ગોડસ અને શિરડીથી સદાશિવ લોખંડેને, શિવસેનાએ ,ઉમેદવાર બનાવ્યા છે
