કોંગ્રેસે 35 ઉમેદવારની યાદી જાહેર કરી, રાજ બબ્બરની બેઠક બદલાઈ
Live TV
-
ઉત્તરપ્રદેશમાં રાજબ્બર મુરાદાબાદને બદલે ફતેહપુરસિકરીથી ચૂંટણી લડશે
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે શુક્રવારે 35 ઉમેદવારની સાતમી યાદી જાહેર કરી દીધી છે. પક્ષ તરફથી આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં રાજબ્બર મુરાદાબાદને બદલે ફતેહપુરસિકરીથી ચૂંટણી લડશે. મુરાદાબાદની બેઠર પરથી હવે પક્ષના ઇમરાન પ્રતાપગઢી ,ચૂંટણી લડશે. આ સાથે કોંગ્રેસે ,ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે પણ ,54 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
