Skip to main content
Settings Settings for Dark

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Live TV

X
  • સંબિત પાત્રા ઓરિસ્સાના પુરીથી લોકસભા ચૂંટણી લડશે

    ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે સાંજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 36 ઉમેદવાર સામેલ છે. યાદીમાં 23 ઉમેદવાર આંધ્રપ્રદેશના છે, જ્યાં પહેલા તબક્કામાં 11 એપ્રિલે મતદાન થવાનું છે. આ યાદીમાં 6 ઉમેદવાર મહારાષ્ટ્રના, 5 ઓડિશા અને 1-1 આસામ અને મેઘાલયના છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રા ઓડિશાની પુરી સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply