Skip to main content
Settings Settings for Dark

મિઝોરમમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા

Live TV

X
  • આ પહાડી રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયામાં ઘણીવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 22 જૂનની રાત્રે અને બપોરે પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા.

    મિઝોરમમાં શુક્રવારે બપોરે 2 વાગીને 35 મિનિટ પર ભૂકંપના આંચકા નોંધાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.6 નોંધવામાં આવી છે. ભૂકંપથી અત્યાર સુધી કોઈપણ પ્રકારના જાનમાલના નુકશાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.

    મિઝોરમમાં છેલ્લા બે અઠવાડિયાથી ભૂકંપના આંચકા જણાઈ રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલૉજી પ્રમાણે, મિઝોરમમાં શુક્રવારે 2 વાગીને 35 મિનિટે ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર મિઝોરમના ચંફઈ પાસે હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply