Skip to main content
Settings Settings for Dark

મુખ્ય ચૂંટણી કમિશનરે EVM ઉપર થતી શંકાઓને ગણાવી દુર્ભાગ્યપૂર્ણ

Live TV

X
  • મુખ્ય ચૂંટણી કમિશનરે EVMને પૂરી રીતે સુરક્ષિત ગણાવ્યા

    મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ EVM ઉપર થતી શંકાઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહયું હતું કે, 2014 પછી સતત ચૂંટણીઓ થઈ રહી છે અને બધી ચૂંટણીઓ અલગ અલગ સમયે થઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે, EVM પૂરી રીતે સુરક્ષિત છે. તેમણે આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે બેલેટ પેપર્સ તરફ જવાની જરૂર નથી. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, પંચ દરેક સલાહ પર ધ્યાન આપશે, પણ કોઈની ધમકીથી કે દબાણથી ઝુકીને EVMને હટાવશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply