Skip to main content
Settings Settings for Dark

સીબીઆઇએ વિડીયોકોન કંપની સામે ફરિયાદ નોંધાવી

Live TV

X
  • સીબીઆઇએ વિડિયોકોનની કંપનીના હેડક્વાર્ટર મુંબઇ અને ઔરંગાબાદ પર દરોડાની કાર્યવાહી આરંભી હતી

    વિડીયોકોન કંપની સામે આઇસીઆઇસીઆઇ બેંકમાંથી 3250 કરોડ રૂપિયાની લોન લઇને ભરપાઇ નહીં કરવાના મામલે સીબીઆઇએ ફરિયાદ નોંધાવી છે.સીબીઆઇએ વિડિયોકોનની કંપનીના હેડક્વાર્ટર મુંબઇ અને ઔરંગાબાદ પર દરોડાની કાર્યવાહી આરંભી હતી.વિડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતે 2012માં આઇસીઆઇસીઆઇ બેંકમાંથી લોન લઇને ન્યુ પાવર કંપનીમાં રોકાણ કર્યુ હતું.સીબીઆઇએ ગયે વર્ષે કંપનીના પ્રમોટર વેણુગોપાલ અને અન્ય કેટલાંક અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply