Skip to main content
Settings Settings for Dark

ઇસરો શ્રીહરિકોટાથી બે ઉપગ્રહો કરશે લોન્ચ

Live TV

X
  • ઇસરો શ્રીહરિકોટાથી આજે કલામ અને માઇક્રો નામના બે ઉપગ્રહ લોન્ચ કરશે

    દેશના આ વર્ષના પ્રથમ ઉપગ્રહ લોન્ચની ગણતરી શરૂ થઈ ગઈ છે. ઇસરો શ્રી હરિકોટાથી આજે કલામ અને માઇક્રો નામના બે ઉપગ્રહ લોન્ચ કરશે. કલામ ઉપગ્રહનું નિર્માણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આનાથી વિદ્યાર્થીઓને ભારતના અંતરીક્ષ કાર્યક્રમમાં જોડવામાં મદદ મળશે. PSLV - C44 દ્વારા આ બંને સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે. PSLV ભારતનું એક વિશ્વસનીય પ્રક્ષેપર્ણ યાન છે. છેલ્લાં 25 વર્ષમાં તેના દ્વારા 53 સ્વદેશી અને 269 વિદેશી ઉપગ્રહોને સફળતાપૂર્વક અંતરીક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે. છેલ્લાં ઘણા વર્ષોમાં PSLVમાં ટેકનીકનો વિકાસ થયો છે. નોંધનીય છે કે, વર્ષ 2019માં ઇસરોનું આ નવીનત્તમ મિશન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply