Skip to main content
Settings Settings for Dark

#NationalGirlChildDay - बेटी है, तो अरमान है...बेटियों से रोशन ये जहान है

Live TV

X
  • આજે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણી થઈ રહી છે

    बेटी है, तो अरमान है...बेटियों से रोशन ये जहान है..આજે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણી થઈ રહી છે..ત્યારે #NationalGirlChildDay ટ્રેન્ડ કરી રહ્યો છે..ટ્વીટર પર દેશની જનતા પુત્રી સાથેના સેલ્ફી ફોટો ટ્વીટર અને ફેસબુક પર પોસ્ટ કરીને ગર્વાન્વિત થઈ રહ્યા છે..ભારતમાં પુત્ર અને પુત્રી વચ્ચે થઈ રહેલા ભેદભાવ પછી તે શિક્ષણમાં હોય કે ખાન-પાનમાં હોય કે પરિવારમાં હોય આવા ભેદભાવોને દૂર કરી લોકોને જાગૃત્ત કરી દિકરો-દિકરી એકસમાનનું સૂત્ર સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે..સરકાર બેટી બચાવો અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો કરી રહી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply