રેલમંત્રી પિયુષ ગોયલને નાણાં અને કોર્પોરેટ મંત્રાલય મામલાનો વધારાનો પ્રભાર
Live TV
-
જેટલીનું મંત્રીપદ કોઈપણ પોર્ટફોલિયો વિના યથાવત રહેશે
રેલ મંત્રી પિયુષ ગોયલને નાણાં અને કોર્પોરેટ મંત્રાલય મામલાનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી અસ્વસ્થ છે ત્યાં સુધી રેલ મંત્રીને આ જવાબદારી આપવામાં આવી છે. પીયુષ ગોયલ પોતાના વર્તમાન વિભાગો સિવાય આ બંને મંત્રાલયનો પ્રભાર સંભાળશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર એક વિજ્ઞપ્તિ મુજબ શ્રી જેટલીનું મંત્રીપદ કોઈપણ પોર્ટફોલિયો વિના યથાવત રહેશે
