મુલાયમસિંહ યાદવે મૈનપુરથી ઉમેદવારી નોંધાવી
Live TV
-
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે યુપીની મૈનપુરી બેઠકથી ઉમેદવારી પત્રક ભર્યું હતુ. આ પ્રસંગે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરપ્રદેશમાં સમાજવાદીપક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીનું ગઠબંધન છે. તેઓ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.
