Skip to main content
Settings Settings for Dark

મોનાકોના રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે, PM અને રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

Live TV

X
  • પ્રિન્સ આલ્બેર્ટે રાજઘાટ ખાતે પહોંચીને રાષ્ટ્રપિતા ગાંધીને અંજિલ પણ આપી હતી

    ભારતના પ્રવાસે આવેલા મોનાકોના રાષ્ટ્રપ્રમુખ, પ્રિન્સ આલ્બેર્ટે , આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પણ મળ્યા હતા. ભારતની મુલાકાતે આવેલા પ્રિન્સ આલ્બેર્ટે રાજઘાટ ખાતે પહોંચીને રાષ્ટ્રપિતા ગાંધીને અંજિલ પણ આપી હતી. પ્રિન્સ આલ્બર્ટે સાત દિવસની ભારતની મુલાકાતે આવેલા છે અને સ્વદેશ પાછા ફરતાં પહેલા તેઓ ઉદયપુરની પણ મુલાકાત લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply