Skip to main content
Settings Settings for Dark

યમુના એક્સપ્રેસ વે જમીન કૌભાંડ મામલે પૂર્વ CEO સહિત 20 લોકો સામે ફરિયાદ

Live TV

X
  • મથુરામાં મોટી જમીનોની ખરીદીમાં થયેલા 126 કરોડ રૂપિયાની કથિત અનિયમિતતાઓની તપાસ

    યમુના એક્સપ્રેસ વે જમીન ડીલ કૌભાંડમાં CBI તપાસ તેજ કરી છે. તપાસ એજન્સીએ તેમની પ્રાથમિક તપાસમાં પૂર્વ CEO પીસી ગુપ્તા અને 20 અન્ય લોકો સામે FIR દાખલ કરી છે. CBI એ ઉત્તરપ્રદેશ સરકારના આદેશ અનુરૂપ આ પગલા લીધા છે. ઉત્તરપ્રદેશ સરકારે યમુના એક્સપ્રેસવે પરિયોજના માટે મથુરામાં મોટી જમીનોની ખરીદીમાં થયેલા 126 કરોડ રૂપિયાની કથિત અનિયમિતતાઓની તપાસ કરવાનુ જણાવ્યુ છે. રાજ્ય સરકારનો આરોપ છે કે તત્કાલિન યમુના એક્સપ્રેસવે ઓદ્યોગિક વિકાસ પ્રાધિકરણે યમુના એક્સપ્રેસ વેમાટે મથુરાના 7 ગામોમાં 85 કરોડ રૂપિયાની જમીન ખરીદી હતી. જેનાથી રાજ્ય સરકારને 126 કરોડનું નુકસાન થયુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply