Skip to main content
Settings Settings for Dark

યૂપીઃ વિધાનસભામાં વર્ષ 2019-20નું બજેટ રજૂ

Live TV

X
  • ઉત્તરપ્રદેશની યોગી સરકારે નાણાકિય વર્ષ 2019/20 માટે 4 લાખ 79 હજાર 701 કરોડ 10 લાખ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું.

    પ્રદેશના નાણામંત્રી રાજેશ અગ્રવાલે યોગી સરકારનું બજેટ રજૂ કર્યું હચું. ચાલુ નાણાકિય વર્ષની તુલનામાં આ બજેટ 12 ટકા વધુ છે. યોગી સરકાર આયુષ્માન યોજનાથી બાકાત રહેલા 10.10 લાભાર્થીઓને મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરશે. તે માટે 111 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

    બજેટમાં 36 નવા પોલીસ સ્ટેશન અને પોલીસ માટે બેરેક બનાવવા માટે 700 કરોડની જોગવાઈ છે. 

    કાશી હિન્દૂ વિશ્વવિદ્યાલય વારાણસીમાં વૈદિક વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના માટે 16 કરોડની પ્રસ્તાપિત જોગવાઈ કરવામાં આવી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply