Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન ચૂંટણીમાં ભાજપે બીજી યાદી જાહેર કરી

Live TV

X
  • રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારાં ગઇકાલે સાંજે પોતાના ઉમેદવારની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 31 બેઠકો ઉપર પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં ઘણા વર્તમાન ધારાસભ્યોના નામ કાપી, નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે અગાઉ 131 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. 200 વિધાનસભા બેઠક માટે સાતમી ડિસેમ્બરે મતદાન થશે અને 11 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply