Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ

Live TV

X
  • 19 નવેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરાશે.. ઉમેદવારીપત્રોની ચકાસણી 20 નવેમ્બરે થશે. ઉમેદવારો 22 નવેમ્બરસુધી પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. મતદાન 7 ડિસેમ્બરે યોજાશે.

    રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પડી ગયું છે. એ સાથે જ રાજસ્થાનમાં ઉમેદવારીપત્રો ભરવાનું કામ શરૂ થઈ ગયું છે. જે 19 નવેમ્બર સુધી ચાલશે.ઉમેદવારીપત્રોની ચકાસણી 20 નવેમ્બરે થશે.ઉમેદવારો 22 નવેમ્બરસુધી પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે.મતદાન 7 ડિસેમ્બરે યોજાશે અને મતગણતરી 11 ડિસેમ્બરે હાથ ધરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply