મિઝોરમમાં ચૂંટણીપ્રચારે જોર પકડ્યું, 28 નવેમ્બરે 40 બેઠકો માટે મતદાન
Live TV
-
કોંગ્રેસે તેલંગાણા વિધાનસભા માટે ઉમેદવારોની પ્રથમયાદી જાહેર કરી દીધી છે.રાજ્યમાં મતદાન 7 ડિસેમ્બરે યોજાશે અને મતગણતરી 11 ડિસેમ્બરે થશે.
મિઝોરમમાં ચૂંટણીપ્રચારે જોર પકડ્યું છે. રાજ્યમાં 28 નવેમ્બરે એક જ તબક્કામાં 40 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. તો આ તરફ તેલંગાણામાં પણ વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવા માટે ગઈકાલે ચૂંટણીપંચે જાહેરનામું બહાર પાડી દીધું છે.કોંગ્રેસે તેલંગાણા વિધાનસભા માટે ઉમેદવારોની પ્રથમયાદી જાહેર કરી દીધી છે.રાજ્યમાં મતદાન 7 ડિસેમ્બરે યોજાશે અને મતગણતરી 11 ડિસેમ્બરે થશે.
