Skip to main content
Settings Settings for Dark

રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 5 જવાનો શહીદ

Live TV

X
  • જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના કંડી વિસ્તારમાં આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડાણ શરૂ થઈ હતી.આ અથડામણ દરમિયાન સેનાના 2 જવાનો શહીદ થયા જયારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 જવાનો શહીદ થયા છે. DGPના જણાવ્યા અનુસાર પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમને વિસ્તારમાં આતંકવાદી હોવાની સૂચના મળતા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું. સુરક્ષા દળો શંકાસ્પદ સ્થાને પહોંચતા જ છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. હજુ પણ આ વિસ્તારમાં 2થી3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. આતંકવાદીઓની હલચલના કારણે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply