Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે NDAના ઉમેદવાર હરિવંશ સિંહ વિજયી

Live TV

X
  • રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે ગઈકાલે થયેલા મતદાનમાં એનડીએના ઉમેદવાર હરિવંશ સિંહ, જંગી બહુમતિથી વિજયી બન્યા હતા.

    રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે ગઈકાલે થયેલા મતદાનમાં એનડીએના ઉમેદવાર હરિવંશ સિંહ, જંગી બહુમતિથી વિજયી બન્યા હતા. 125 વોટ હરિવંશ સિંહને મળ્યા હતા. જ્યારે બી.કે.હરિપ્રસાદને 105 વોટ મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, નવનિયુક્ત ઉપસભાપતિ હરિવંશ સિંહને અભિનંદન પાઠવ્યા હતા. રાંચી નિવાસી નવનિર્વાચિત હરિવંશ સિંહે, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સ્નાતકની તેમજ અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની ઉપાધિ મેળવેલ છે. તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમાંનો અભ્યાસ કરેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply