કેરળમાં ભારે વરસાદમાં ભૂસ્ખલનનાં કારણે અત્યાર સુધીમાં 29ના મોત
Live TV
-
કેરળમાં ભારે વરસાદ પછી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભૂસ્ખલનનાં કારણે અત્યાર સુધીમાં 22ના મોત થઈ ગયા છે
કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે, એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં માટે તૈનાત કરાઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે સેનાએ પણ ઓપરેશન મદદ શરૂ કર્યું છે. પૂરગ્રસ્ત કેરળ પર નજર રાખી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને રાજ્યને શક્ય તમામ મદદ પહોંચાડવાનો ભરોસો આપ્યો છે. કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ આવતીકાલે કેરળમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇને હાલતની સમીક્ષા કરશે.
