રાજ્યસભાના સાંસદ અમિત શાહએ આપ્યુ રાજીનામું
Live TV
-
લોકસભા ચૂંટણીમાં વિજય મળતાં રાજ્યસભાના કેટલાક સાંસદોએ રાજીનામાં આપ્યાં છે. રાજીનામાં આપનારાઓમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ભાજપના નેતા રવિશંકર પ્રસાદ, ડીએમકેનાં નેતા કનિમોઝીનો સમાવેશ થાય છે. આ નેતાઓ અનુક્રમે ગાંધીનગર, પટનાસાહિબ અને થુથુકુડીમાંથી વિજેતા બન્યાં છે.
