Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગે બીજી વખત શપથગ્રહણ કરશે

Live TV

X
  • 2014ની જેમ શપથગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવન પરિષદમાં યોજાશે. આ વખતે શપથ સમારોહમાં BIMSTEC દેશોના નેતાઓની સાથે સાથે અન્ય દેશોના પ્રમુખ, કેટલાંય દેશોના EMBASSADOR, બુદ્ધિજીવીઓ રાજનૈતિક કાર્યકર્તાઓ ફિલ્મજગતની હસ્તીઓ અને ઘણાં દિગ્ગજો પણ આ સમારોહમાં હાજરી આપશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગે બીજી વખત શપથગ્રહણ કરશે તેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. 2014ની જેમ શપથગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવન પરિષદમાં યોજાશે. આ વખતે શપથ સમારોહમાં BIMSTEC દેશોના નેતાઓની સાથે સાથે અન્ય દેશોના પ્રમુખ, કેટલાંય દેશોના EMBASSADOR, બુદ્ધિજીવીઓ રાજનૈતિક કાર્યકર્તાઓ ફિલ્મજગતની હસ્તીઓ અને ઘણાં દિગ્ગજો પણ આ સમારોહમાં હાજરી આપશે. આ શપથગ્રહણ સમારોહમાં બંગાળમાં હિંસા દરમિયાન મૃત્યુ પામેલા BJPના 54 કાર્યકર્તાઓના પરિવારોને પણ ખાસ આમંત્રણ અપાયું છે. આ સમારોહમાં લગભગ 8000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે કેબીનેટના બીજા મંત્રીઓ પણ સોગંધ લેશે. પરંતુ આ ચહેરાઓ કોણ હશે તે તો શપથ ગ્રહણના સમારોહમાં જ ખુલાસો થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply