Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભાની બે બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત

Live TV

X
  • ચૂંટણીપંચે રાજ્યસબાની બે બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આ પેટા ચૂંટણી ઉત્તરપ્રદેશ અને બિહારની એક-એક બેઠક માટે યોજાશે- આગામી 16 મી ઓક્ટોબરે આ પેટાચૂંટણી યોજાશે- ઉલ્લખનીય છે કે પુર્વ કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી તેમજ રામ જેઠમલાણીના નિધનને લીધે રાજ્યભાની આ બેઠકો ખાલી પડી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
apply