રામનાથ ગોયન્કા ઉત્કૃષ્ટ પત્રકારિતા એવોર્ડ: DD ન્યૂઝને સંઘર્ષવાળા ક્ષેત્રમાં પત્રકારત્વ માટે મળ્યો પુરસ્કાર
Live TV
-
નવી દિલ્હીમાં , "રામનાથ ગોયનકા ઉત્કૃષ્ટ પત્રકારિતા એવોર્ડ" નું , આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને , રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ડીડી ન્યુઝને સંઘર્ષવાળા ક્ષેત્રમાં પત્રકારિતા માટે પુરસ્કાર મળ્યો છે. ડીડી ન્યુઝ માટે ધીરજ કુમાર, મોર મુકુટ શર્મા અને અચ્યુતાનંદ સાહુને પુરસ્કાર મળ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એવોર્ડ પ્રાપ્ત કરનાર તમામને શુભેચ્છા પાઠવી....
