રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિએ તમામ રાજ્યોના ગવર્નર,સંઘપ્રદેશોના પ્રશાસકો સાથે કર્યો સંવાદ
Live TV
-
COVID19ના નિયંત્રણ અને તે સંબંધી વ્યવસ્થાઓ સાથે જોડાયેલા વિષયો પર કરી ચર્ચા
રાષ્ટ્રપતિ, રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ તમામ રાજ્યોના રાજ્યપાલ, કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને ઉપરાજ્યપાલો સાથે COVID19 મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી હતી..વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થયેલી ચર્ચામાં કોરોના વાઈરસ સામે લડવા માટે તમામ હેલ્થ પ્રોફેશનલ્સ અને કર્મચારીઓના પ્રયાસોની સરાહના કરી હતી..
