રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે નવી દિલ્હીમાં વિજેતાઓને ડિજિટલ ઈન્ડિયા પુરસ્કાર-2022 પ્રદાન કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે નવી દિલ્હીમાં વિજેતાઓને ડિજિટલ ઈન્ડિયા પુરસ્કાર-2022, પ્રદાન કરશે.. સરકારમાં ડીજિટલરૂપે સશક્ત સમાજ અને જ્ઞાનઅર્થવ્યવસ્થામાં પરિવર્તન કરવા માટે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની કલ્પના કરવામાં આવી છે.. ડિજિટલ ઈન્ડિયા સરકારી પુરસ્કાર સરકારી સંસ્થાઓ દ્વારા તમામ સ્થળે નવા 4 ડિજિટલ પહેલોને પ્રોત્સાહિત અને સન્માનિત કરે છે.. ડી.આઇ.એનો ઉદેશ ડિજિટલ ઇન્ડિયા વિઝનને પૂર્ણ કરવાનો છે. પુરસ્કાર સમારોહમાં ઇલેકટ્રોનિક અને માહિતી ઉદ્યોગ, કોમ્યુનિકેશન અને રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે..
