Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 75માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 75માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન સાંજે 7 વાગ્યાથી સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે.

    દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દી અને પછી અંગ્રેજીમાં પ્રસારિત થયા બાદ રાષ્ટ્રપતિના સંબોધનને દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply