Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુના ત્રણ દિવસીય ઓરિસ્સા પ્રવાસનો આજે બીજો દિવસ

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ સિમિલિ-પાલ અભ્યારણ્યની પણ મુલાકાત લેશે

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ત્રિદિવસીય ઓડિશા પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાષ્ટ્રપતિ આજે પંડિત રઘુનાથ મુર્મૂને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ આજે સિમિલીપાલ અભયારણ્યની પણ મુલાકાત લેશે. જ્યારે 6 મેના રોજ રાષ્ટ્રપતિ પરિપદામાં મહારાજા શ્રીરામચંદ્ર ભંજદેવ વિશ્વ વિદ્યાલયના 12માં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply