Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ ભવન આજથી અઠવાડિયામાં પાંચ દિવસ લોકો માટે ખુલ્લુ રહેશે

Live TV

X
  • રાષ્ટ્રપતિ ભવન અઠવાડિયામાં બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ખુલ્લું રહેશે

    રાષ્ટ્રપતિ ભવન આજથી સામાન્ય જનતા માટે સપ્તાહમાં પાંચ દિવસ ખુલ્લુ રહેશે. બુધવારથી રવિવાર સુધી રાષ્ટ્રપતિ ભવનનું ભ્રમણ કરી શકાશે. રાષ્ટ્રપતિ ભવન જોવા માટે સ્લોટ નિર્ધારિત કરવામાં આવ્યા છે. સવારે 10થી 11, 11થી 12, 12 થી 1, 2થી 3 અને સાંજે 3થી 4 વાગ્યા સુધી રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈ શકે છે. ઉપરાંત સપ્તાહમાં 6 દિવસ એટલે કે, મંગળવારથી રવિવાર સુધી રાષ્ટ્રપતિ ભવનના સંગ્રહાલય પરિવારની મુલાકાત લઈ શકાશે. દર શનિવારે સવરે 8થી 9 વાગ્યા સુધી રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ચેંજ ઓફ ગાર્ડ કાર્યક્રમ પણ જોઈ શકાશે. રાષ્ટ્રપતિ ભવનની અધિકૃત વેબસાઈટ http://rashtrapatisachivalaya.gov.in/rbtour પર ઓનલાઈન સ્લોટ બુક કરી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
apply