રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિએ બાળકોને પીવડાવ્યા પોલીઓના ટીંપા
Live TV
-
રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોને પોલીઓના ટીંપા પીવડાવ્યાં હતા. આ પ્રંસગે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ દેશવાસીઓને અપિલ કરી કે તેઓ તેમના પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયોના ટીંપા અવશ્ય પીવડાવે અને પોલીયો મુક્ત ભારતનું સપનું સાકાર કરે.
