રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગ્રીસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા
Live TV
-
ભારતની યુવા આબાદી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ ચરણમાં, શનિવારે ગ્રીસની રાજધાની એથન્સ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગ્રીસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ભારતની યુવા આબાદી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.ગ્રીસ બાદ રાષ્ટ્રપતિ સુરિનામ અને ક્યુબાનો પ્રવાસ કરશે. તેઓ 19 જુને સુરિનામ જવા રવાના થશે અને પ્રવાસના અંતિમ તબક્કામાં 21 અને 22 જુને ક્યુબામાં રહેશે.
