Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રીય ખેલ એવોર્ડ -2018 ના વિવિધ એવોર્ડ એનાયત કર્યા

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય ખેલ એવોર્ડ -2018 ના વિવિધ એવોર્ડ એનાયત કર્યા હતા.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય ખેલ એવોર્ડ -2018 ના વિવિધ એવોર્ડ એનાયત કર્યા હતા. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને વર્લ્ડ ચેમ્પિયન વેઈટ લિફટર મીરાબાઈ ચાનુને દેશના સર્વોચ્ચ ખેલકૂદ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત એથ્લીસ્ટ હીમા દાસ અને નીરજ ચોપરા,હોકી પ્લેયર મનપ્રિતસિંઘ, સવિતા તેમજ પોલો પ્લેયર રવિ રાઠોડને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે આઠ કોચને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવ્યા હતા. ઉપરાંત સત્યદેવ પ્રસાદ, ભરતકુમાર ચૈત્રી, મીસ્ટર બોબી અને ચોગુલે દાદુ દત્તાત્રેયને ધ્યાનચંદ એવોર્ડ એનાયત કરાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply