રોહિંગ્યા મુદ્દે અમિત શાહે વિરોધપક્ષ પર કર્યા પ્રહાર
Live TV
-
આસામ રાજ્યમાં કાયદેસર અને ગેરકાયદેસર નાગરિકોની ઓળખ માટે ચાલી રહેલી રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીની પ્રક્રિયાને લઈને રાજનીતિ શરૂ થઈ છે.
આસામ રાજ્યમાં કાયદેસર અને ગેરકાયદેસર નાગરિકોની ઓળખ માટે ચાલી રહેલી રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીની પ્રક્રિયાને લઈને રાજનીતિ શરૂ થઈ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે સંવેદનશીલ મુદ્દે રાજનીતિ કરવા બદલ વિપક્ષને આડે હાથ લઈ કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને વોટબેન્કની રાજનીતિથી ઉપર રાખવું જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે, NRCમાં જે નામ દૂર થયા છે, તે ઘૂસણખોરો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય નાગરિકોના નામ કપાસે નહીં અને કોઈએ ડરવાની જરૂર નથી
