નાગરિકતા વગરના લોકો સામે હાલ પગલા નહીં - SC
Live TV
-
સુપ્રિમ કોર્ટે આસામમાં 40 લાખ લોકો ભારતીય નાગરિક ન હોવાનું સામે આવ્યું છે
સુપ્રિમ કોર્ટે આસામમાં 40 લાખ લોકો ભારતીય નાગરિક ન હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિ વચ્ચે આસામમાં હિંસાનો માહોલ ફાટી નીકળે તેવી સ્થિતિ હોવાના દાવા થઈ રહ્યા છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આદેશ જારી કર્યા છે કે, જે પણ લોકોને નાગરિકતામાં સ્થાન નળી મળ્યું તેઓની વિરૂદ્ધ હાલ કોઈ જ પગલાં લેવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે, જે લોકોને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનમાં સ્થાન આપવામાં આવ્યું નથી તે લોકોની વિરૂદ્ધ કોઈ જ પગલાં લેવામાં ન આવે
