Skip to main content
Settings Settings for Dark

રોહિંગ્યા મામલે મમતા બેનરજીને ગૃહમંત્રીએ આપી હૈયા ધારણે

Live TV

X
  • રોહિંગ્યા મામલે મમતા બેનરજીને ગૃહમંત્રીએ આપી હૈયા ધારણે

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત બાદ ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, NRCને અપડેટ કરવાનું કામ નિષ્પક્ષ અને પારદર્શી રીતે કરાયું છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, આસામની રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરના મુદ્દાના આધારે કોઈની પણ સામે દંડાત્મક કાર્યવાહી કરી શકાશે નહીં. કેમ કે તે માત્ર મુસદ્દો છે. કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને 16 ઓગસ્ટ માનક સંચાલન પ્રક્રિયા તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply