Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં ઇન્સોલ્વન્સી બેંક કરન્સી બિલ પસાર

Live TV

X
  • લોકસભામાં ઇન્સોલ્વન્સી બેંક કરન્સી બિલ પસાર

    લોકસભામાં ઘર ખરીદદારોને વધુ અધિકાર આપવા સંબંધી દેવાળુ અને સંશોધન અને ક્ષમતા વિધેયકમાં બીજુ સુધારા વિધેયકને ચર્ચા બાદ પસાર કર્યું હતું. આ વિધેયકની જોગવાઈ અનુસાર ઘર ખરીદવાથી પ્રાપ્ત આવકને દેવું માનવમાં આવશે અને રીયલ એસ્ટેટ યોજનામાં બિલ્ડર સામે ઘર ખરીદદારોને સમયથી સમાધાન પ્રક્રિયા શરૂ કરવાનો અધિકાર રહેશે. આ સાથે ઘર ખરીદદારોને લોન લેનારની સમિતિમાં સ્થાન મળશે. ચર્ચાનો જવાબ આપતાં નાણામંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે, બદલવા દ્વારા બેન્કને મજબૂત બનાવવાનું કામ થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply