Skip to main content
Settings Settings for Dark

લક્ષદ્વીપમાં દેશનો પહેલો વોટર વીલા બનાવવામાં આવશે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

Live TV

X
  • દક્ષિણ ભારતના પ્રવાસના અંતિમ તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ લક્ષ્યદ્વીપના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે કવરત્તીમાં સ્વયં સહાયતા સમૂહના અલગ-અગલ ગ્રુપ સાથે સંવાદ કરશે. આ પહેલા  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે કવરત્તીમાં એક નાગરિક અભિનંદન સમારોહમાં સંબોધન કરતાં કહ્યું કે લક્ષદ્વીપમાં દેશનો પહેલો વોટર વીલા બનાવવામાં આવશે. તેનાથી મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવશે. 

    રાષ્ટ્રપતિએ ઉમેર્યુ કે વિકાસની સાથે દેશમાં પ્રકૃતિના સરંક્ષણ માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ પહેલા રાષ્ટ્રપતિએ અનેક વિકાસકાર્યોની ભેટ દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન આપી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply